લઘુવર્તા ‘નોકરી’

‘અરે !  આજે   મોડુ થયુ છે.  ઝટ ઝટ કામ કરવુ  પડશે.  એ   સુતા  છે  ત્યા બધુ  કામ કરી લઊ    નહિ  તો ખિજાઇ  જશે.

પહેલા  શાક સુધારી લઊ . ચા બની ગઇ . સાભળૉ ચા તૈયાર છે .’

મજુ,  મારે આજૅ  પાસ  લેવા જ્વાનુ છે, મિટિગ પણ છે , તુ  બધુ ભુલી  જાય છે  .  રોજ ની   રામયણ  છે. મને રોજ  મોડૂ  થાય છે,જલ્દી  કર ,રોજની માથાકૂટ  છે.’ ‘ હા ઉભા રહો ,  ટીફીન  તૈયાર  છે ,આપુ છુ. તમે  બહૂ દોડાવો છો જાવ હવે

મોડુ નથી  થતૂ ?

હાશ! ગયા– હવે નિરાતે ચા  પીશ.(થોડી વાર પછી)  આજ થી તો  ડિસેંબર  મહિનો શરુ થયો.  આ  વાત તો  ભૂલી

ગયા.ફોન કરુ?  હાય ફોન  કરૂ છુ પણ  ઉપડ્તા  નથી. હવે લાગ્યો — સાંભળૉ તમે ક્યા છો? ‘અરે સ્ટૅશને પહોચ્યો છુ

શુ કામ છે? જ્લ્દી બોલ ગાડી નો ટાઈમ થઇ ગયો છે .’

“સભળો તમે તો  ગઇકાલે રિટાયર થઈ ગયા  છો”.

 

 

No Comments »

Trackback URI | Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.